માઉન્ટ એવરેસ્ટ પરથી ઉતરતી વખતે બંગાળના પર્વતારોહકનું મોત, મૃતદેહ નીચે લાવવાના પ્રયાસો ચાલુ
પશ્ચિમ બંગાળના 45 વર્ષીય પર્વતારોહક સુબ્રત ઘોષનું માઉન્ટ એવરેસ્ટ પર અવસાન થયું. એવરેસ્ટ પર ચઢાણ પૂર્ણ કર્યા પછી સુબ્રતાએ ત્રિરંગો ફરકાવ્યો.
પશ્ચિમ બંગાળના 45 વર્ષીય પર્વતારોહક સુબ્રત ઘોષનું માઉન્ટ એવરેસ્ટ પર અવસાન થયું. એવરેસ્ટ પર ચઢાણ પૂર્ણ કર્યા પછી સુબ્રતાએ ત્રિરંગો ફરકાવ્યો.
પાનોલીમાં નહેરમાં ડૂબી જતા 27 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતુ.પાનોલી પોલીસે ફાયર ફાઈટરોની મદદથી યુવાનનો મૃતદેહ બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ બ્લુમ સીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથુ આવી જતા ગંભીર ઇજાના પગલે કામદારનું કરુણ મોત નિપજ્યું હતું.
ગ્રીસ નજીકના દેશ મેસેડોનિયાના કોકેની શહેરની એક નાઈટ ક્લબમાં ભયાનક આગ લાગતા 51થી વધુ લોકો જીવતા સળગી ગયા હતા,અને સેંકડો લોકો દાઝ્યા હતા. ભયાનક આગ લાગી ત્યારે નાઈટ કલબમાં 1500થી વધુ લોકો હાજર હતા.
CPJ 30 વર્ષથી પત્રકારો સામેની ઘટનાઓનો ડેટા એકત્ર કરી રહ્યું છે, જેમાં આ વર્ષ સૌથી ભયંકર રહ્યું છે. CPJ અહેવાલ આપે છે કે 18 દેશોમાં પત્રકારો અને મીડિયાકર્મીઓની હત્યા કરવામાં આવી છે.
ભરૂચ નગરપાલિકાના વોટર વર્કસના રોજમદાર કર્મચારી શંભુ વસાવા ત્રણ દિવસ પૂર્વે સોનેરી મહેલ પાણીની ટાંકી ખાતે ફરજ પર હતા.ત્યાં તેઓની તબિયત લથડી હતી
સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસમાં શૂટર અનુજ થપનનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે અનુજનું મૃત્યુ આત્મહત્યાના કારણે થયું હતું.
તેલંગાણાના હૈદરાબાદમાં બિરયાની ખાધા બાદ 19 વર્ષની છોકરીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ, જેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. યુવતીના પરિવારજનોએ આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ કરી, કેસ નોંધવામાં આવ્યો છે