ભરૂચ: વિલાયત નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે અસંખ્ય માછલીના મોતથી ફફડાટ
ગુજરાત | Featured | સમાચાર, ભરૂચના વાગરા તાલુકાના વિલાયત ગામમાંથી પસાર થતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે અસંખ્ય માછલીઓના મૃત્યુ થતા ફફડાટ ફેલાયો છે.
ગુજરાત | Featured | સમાચાર, ભરૂચના વાગરા તાલુકાના વિલાયત ગામમાંથી પસાર થતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે અસંખ્ય માછલીઓના મૃત્યુ થતા ફફડાટ ફેલાયો છે.
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતેના મ્યુઝિયમમાં ચોરીના આરોપસર બે આદિવાસી યુવાનોને મારમારવામાં આવ્યો હતો, અને બંને યુવકો મોતને ભેટ્યા હતા,
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ગેમઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
હજુ પરત સાસરીમાં આવ્યા ને 4 જ દિવસ થયા હતા.
ઈરાનના રાષ્ટ્રપતિ સૈયદ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. તેમના મૃત્યુથી ઈરાન, ઈઝરાયેલ, ભારત અને વૈશ્વિક સ્તરે રાજનીતિ પર નોંધપાત્ર અસર પડી શકે છે.
મકતમપુર વિસ્તારમાં એક એવી માતા રહે છે કે, જેણે પોતાના પતિના 14 વર્ષ પહેલા થયેલા અવસાન બાદ પણ 2 દીકરીઓની જિંદગી ઉજ્જવળ બનાવી છે.