છેલ્લા 1 મહિનાથી ફરાર AAPના ધારાસભ્ય ચૈતર વસાવાનું પોલીસ સમક્ષ સરેન્ડર, જુઓ હાજર થયા બાદ શું કહ્યું..!
છેલ્લા એક મહિનાથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા.
છેલ્લા એક મહિનાથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદના પગલે છેલ્લા એક મહિનાથી ડેડીયાપાડા વિસ્તારના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે
ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં ભરૂચ જિલ્લા લઘુમતી સમાજ દ્વારા તંત્ર આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સંકુતલા વસાવા, પીએ જીતેન્દ્ર સહિત અન્ય એક ખેડૂત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે
ધારાસભ્યની મુલાકાત દરમિયાન 30 જેટલી બસોના રૂટ બંધ હોવાનો ખુલાસો બહાર આવ્યો હતો. જે તમામ રૂટો ચાલુ કરવાની ધારાસભ્યએ સૂચના આપી હતી.
લોકસભા અને વિધાનસભાની ચૂંટણી બાદ ગ્રામપંચાયતોની ચૂંટણીમાં પણ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ઉંચુ મતદાન થાય એવા પ્રયત્નો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે