દેશદિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ.? આવતી કાલે ધારાસભ્ય દળની બેઠકમાં લાગશે આખરી મહોર ભાજપના 48 ધારાસભ્યોમાંથી 15 ના નામ પસંદ કરવામાં આવ્યા છે, જેમાંથી 9 નામ શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આમાંથી મુખ્યમંત્રી, મંત્રી અને સ્પીકરના નામ નક્કી કરવામાં આવશે. By Connect Gujarat Desk 16 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશરાહુલ ગાંધીએ ફરી AIIMSની દુર્દશા પર કર્યા આકરા પ્રહારો, દિલ્હીના સીએમ-કેન્દ્રને લખ્યો પત્ર હાલમાં જ રાહુલ ગાંધી એઈમ્સની બહાર હાજર ઘણા દર્દીઓના પરિવારજનોને મળ્યા હતા અને તેમની સમસ્યાઓ વિશે જાણ્યું હતું. ત્યારે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ઉંચા દાવા કરતી કેન્દ્ર અને દિલ્હી સરકારોએ આ માનવીય સંકટ સામે કેમ આંખ આડા કાન કર્યા છે? By Connect Gujarat Desk 20 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહિલાઓને જોઈને બસ નહીં રોકી તો ડ્રાઈવર-કંડક્ટર સસ્પેન્ડ: CM આતિશી સીએમ આતિશીએ સોમવારે કહ્યું કે સરકારે મહિલાઓ અને દીકરીઓને નોકરી અને અભ્યાસ માટે બસમાં મુસાફરી કરવા માટે બસ મુસાફરી મફત કરી છે. જો કોઈ ડ્રાઈવર કે કંડક્ટર મહિલાઓને જોઈને બસ નહીં રોકે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. By Connect Gujarat Desk 30 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશઅરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો... એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા તેમની ધરપકડને પડકારતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે પોતાનો ચુકાદો આપશે. By Connect Gujarat Desk 12 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશઅરવિંદ કેજરીવાલે 2 જૂનથી જેલમાં જ રહેવું પડશે, કોર્ટે વચગાળાના જામીન લંબાવવાની અરજી ફગાવી સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન 7 દિવસ સુધી લંબાવવાની અરજીને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. By Connect Gujarat 29 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશલીકર પોલીસી કૌભાંડમાં હોવી કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી આશા,હાઇકોર્ટ મન નિર્ણય સામે ઉચ્ચ ન્યાયાલયમાં કરી અરજી લિકર પોલિસી કૌભાંડમાં 21 માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને દિલ્હી હાઈકોર્ટે મંગળવારે યોગ્ય ઠેરવી હતી. By Connect Gujarat 10 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશઅરવિંદ કેજરીવાલને રાહત, CM પદ પરથી હટાવવાની અરજી પર દખલગીરી કરવાનો હાઇકોર્ટનો ઇન્કાર દારૂ નીતિ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 28 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાતાં AAPનો ઉગ્ર વિરોધ, પોલીસે કરી અટકાયત... દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.. By Connect Gujarat 22 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદિલ્હીના CM કેજરીવાલ સહિત યુવા નેતા રાઘવ ચઢ્ઢા અને ક્રિકેટર હરભજન સિંહ ગુજરાતમાં સભાઓ ગજવશે... રાજ્યમાં ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ પહોંચી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ મોડી રાતે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. By Connect Gujarat 09 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn