દિલ્હીની ચૂંટણીમાં ભાજપ માટે મોટા સમાચાર એગ્ઝિટ પોલમાં ભાજપને મળી રહી છે જીત
ભાજપને બહુમતી મળશે તો તે 27 વર્ષ પછી સત્તામાં પાછી આવશે. આ પહેલા 1993માં ભાજપ દિલ્હીમાં સત્તામાં આવી હતી. પોલ્સ ઓફ પોલ્સમાં, ભાજપને 39, AAPને 30 અને કોંગ્રેસને એક બેઠક મળવાનો અંદાજ છે