અમદાવાદ અમદાવાદ : જમાલપુરમાં કુખ્યાત ગુનેગારના મકાન પર ફરી વળ્યું તંત્ર બુલડોઝર, ગુજસીટોક હેઠળ કાર્યવાહી... અમદાવાદ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે JCB અને બુલડોઝરથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. By Connect Gujarat 13 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું મનપાનું બુલડોઝર... વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે સયાજીગંજ વિસ્તારમાં વહેલી સવારથી જ દબાણો તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. By Connect Gujarat 14 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ન.પા.દ્વારા દબાણ હાટાવો ઝુંબેશ શરૂ કરાય, ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લા હટાવાયા અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી By Connect Gujarat 13 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નેત્રંગ રેલ્વે સ્ટેશન નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, દબાણકર્તાઓમાં ફફડાટ... નેત્રંગ ખાતે રેલ્વે સ્ટેશનની હદમાં આવેલા 350થી વધુ ગેરકાયદેસર દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા. By Connect Gujarat 30 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : મનપાનું ઓપરેશન ડીમોલીશન, સોનિયાનગરના 110 મકાનો જમીનદોસ્ત વડોદરાના નાગરવાડાની ટીપી સ્કીમમાં આવેલાં સોનિયાનગરના 110 કાચા-પાકા મકાનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યાં છે. By Connect Gujarat 04 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured "મેગા ડીમોલેશન" : આક્રંદ સાથે દુકાનો નહીં તોડવા વલસાડ પાલિકાને દુકાનદારોએ કરી વિનંતી, જુઓ પછી શું થયું..! By Connect Gujarat 03 Oct 2020 Share Twitter Share Whatsapp LinkedIn