જો તમે મીઠાઈમાં કંઈક ટેસ્ટી અને યુનિક બનાવવા માંગતા હોય તો સરળ રીતે નાળિયેર રબડી ટ્રાય કરો.
દરેક વખતે એક જ સ્વીટ ખાવાથી કંટાળો આવે છે.
દરેક વખતે એક જ સ્વીટ ખાવાથી કંટાળો આવે છે.
આ શિયાળાની ઠંડીની ઋતુમાં ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. અને આ સ્વાદિષ્ટ વાનગીઓની યાદીમાં ગજક પણ સામેલ છે.
કોઈપણ તહેવાર હોય અને મીઠાઈ ન બને તે શક્ય નથી. આપણા દેશના દરેક ખૂણે અલગ અલગ સંસ્કૃતિ અને સભ્યો જોવા મળે છે.
બ્રાઉની ઘણી રીતે ખાવામાં આવે છે. ડીઝર્ટમાં બ્રાઉની માણવાનું કોને પસંદ ન હોય? સ્વાદના પ્રેમીઓમાં બ્રાઉની પણ ખૂબ જ લોકપ્રિય છે.