ભરૂચ : ભોલાવ વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયું
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં 3 જેટલા વિકાસ કાર્યોનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં 3 જેટલા વિકાસ કાર્યોનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
છેલ્લા 2 દાયકામાં ગુજરાતે ભરેલી વિકાસની હરણફાળને જન-જન સુધી પહોચાડવા બે દિવસીય ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ના ભાગરૂપે રાજ્યમંત્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષસ્થાને સુરતના વેસું ખાતે જિલ્લા કક્ષાના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ પ્રાંત કક્ષાએ વિકાસ કાર્યોના લોકાર્પણ/ખાતમુહુર્ત માટે વિશ્વાસથી વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારને ૧ વર્ષ પૂર્ણ થતા વિકાસ યાત્રા અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું
રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ ભાજપ સરકાર દ્વારા થતી કિન્નાખોરીને કારણે રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે પ્રતિક ધરણા પર ઉતર્યા હતા.
હિન્દી માધ્યમ શાળા,ગોયાબજાર શાળા અને શૌચાલય બ્લોક, કોમન સર્વિસ સેન્ટર કામોની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે
બે દિવાસીય આમદવાદની મુલાકાતે આવેલ ગૃહમંત્રી અમિત શાહે આજરોજ ગાંધીનગર ગિફ્ટ સિટી પહોચી સ્થળ નિરિક્ષણ કર્યું હતું.