પાટણ સિદ્ધપુરના યુવકનું ફિલ્મીઢબે અપહરણ કરનાર 8 શખ્સોની ધરપકડ
24 વર્ષીય આર્યન યુસુફખાન મહેબુબખાન પઠાણ પાસેથી આરોપી કેવલ મોદીને મેચની IDના 50 હજાર રૂપિયા લેવાના હતા. જેને લઈ આરોપી ઈરફાનખાન સિંધીએ ફરિયાદી આર્યનને ફોન કરીને મળવા બોલાવ્યો હતો.
24 વર્ષીય આર્યન યુસુફખાન મહેબુબખાન પઠાણ પાસેથી આરોપી કેવલ મોદીને મેચની IDના 50 હજાર રૂપિયા લેવાના હતા. જેને લઈ આરોપી ઈરફાનખાન સિંધીએ ફરિયાદી આર્યનને ફોન કરીને મળવા બોલાવ્યો હતો.
સુરત શહેરના ઉન વિસ્તારમાંથી ખોટુ હિન્દુ નામ ધારણ કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે બનાવેલ ભારતીય પાસપોર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડ અને LC સાથે બાંગ્લાદેશી ઇસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યાવહી હાથ ધરી છે.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે GIDC બસ ડેપો પાછળ પેટ્રોલ પંપની બાજુમાંથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતાં બુટલેગરને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગોલ્ડન પોઈન્ટ એકઝોટીક બંગલોઝ પાસે વિદેશી દારૂ ભરી કાર નંબર-જી.જે.05.જે.એલ 4124 આવનાર છે.
કોસમડી ગામના ટેકરી ફળિયામાં રહેતી તેજલબેન વિપુલ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે સોશ્યલ મીડિયામાં વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ શેર કરવાના કેસમાં પકડાયેલા મૌલવીને પોસ્ટ લખી આપનાર ટ્રસ્ટના (ઉપપ્રમુખ) સામે પણ SOG પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીદારથી બાતમી મળેલ કે મદાફર ગામે તળાવ પાસે ખુલ્લી જાહેર જગ્યામાં ટોર્ચ લાઇટના અંજવાળે કેટલાક ઇસમોને ભેગા મળી પૈસાથી લગાડી પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાઈ રહ્યો છે