ડાયાબિટીસના સકંજામાંથી બચવા માટે આ 5 કામ કરવા જરૂરી, નહિતર ડાયાબિટીસ આવતા વાર નહીં લાગે
દેશમાં દિવસે ને દિવસે ડાયાબિટીસના કેસો વધતાં જાય છે. બીજા દેશોની સરખામણીએ ભારતમાં ડાયાબિટીસના કેસોમાં ભારે ભરખમ વધારો જોવા મળી રહ્યો છે.
દેશમાં દિવસે ને દિવસે ડાયાબિટીસના કેસો વધતાં જાય છે. બીજા દેશોની સરખામણીએ ભારતમાં ડાયાબિટીસના કેસોમાં ભારે ભરખમ વધારો જોવા મળી રહ્યો છે.
આજ કાલ ખરાબ જીવનશૈલી અને અસ્વસ્થ ખોરાકના કારણે નાની વ્યક્તિઓ પણ રોગના જલ્દીથી શિકાર બની જતાં હોય છે
ડાયાબિટીસના દર્દીઓએ ચામાં ઇલાયચીનું સેવન જરૂર કરવું જોઇએ. ઇલાયચીથી શુગર લેવલ અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
ડાયાબિટીસ એક એવી બિમારી છે જેને જળમૂળથી દૂર કરવી મુશ્કેલ છે. પરંતુ આ બીમારીમાં કેટલાક આયુર્વેદિક ઉપાય બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.
કાળા જાંબુ એક એવું ફળ છે જે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે કાળા જાંબુ રામબાણ માનવામાં આવે છે.
ડાયાબિટીસનો દર્દીઓ જો ખાંડવાળી વસ્તુઓ ખાય છે તો સુગર લેવલ વધી જાય છે. તેના કારણે કિડની અને હાર્ટ સંબંધિત બીમારી થવાનું જોખમ પણ વધી જાય છે.
જામફળ સ્વાસ્થ્યનો ખજાનો છે. તે અનેક રોગોને દૂર કરવામાં મદદરૂપ છે. તેમાં પ્રોટીન, વિટામિન અને ફાઈબર પૂરતી માત્રામાં મળી આવે છે જે શરીર માટે જરૂરી છે. આવો જાણીએ જામફળના ફાયદા.