સુરત: ઉદ્યોગપતિ પાસે દુર્લભ ગણેશજી, 600 કરોડની કિંમતના હીરામાં ગણેશજીની ઝાંખી
આમ તો ભગવાન ગણેશજીના દર્શન 365 દિવસ ભક્તો કરી શકતા હોય છે પરંતુ સુરત ખાતે એક એવા ગણેશજી છે જે ખૂબ જ કીમતી છે
આમ તો ભગવાન ગણેશજીના દર્શન 365 દિવસ ભક્તો કરી શકતા હોય છે પરંતુ સુરત ખાતે એક એવા ગણેશજી છે જે ખૂબ જ કીમતી છે
વિશ્વના સૌથી મોંઘા શૂઝની કિંમત અબજોમાં છે. મૂન સ્ટાર (Moon Star Shoes)શૂઝ વિશ્વના સૌથી મોંઘા જૂતા છે. તેની કિંમત 1.63 અબજ રૂપિયા છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પેરલ ફર્લો સ્કવોડે બજારમાં કાચા હીરાને વેંચવા માટે નીકળેલા 2 ઇસમોની શંકાના આધારે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.