એક્ટર ગૂફી પેન્ટલનું 78 વર્ષની વયે નિધન, મહાભારતમાં શકુની મામાના રોલથી ઓળખ મળી હતી
મહાભારત સિરિયલમાં શકુની મામાનો રોલ કરનાર એક્ટર ગૂફી પેન્ટલનું 78 વર્ષની વયે નિધન થયુ છે.
મહાભારત સિરિયલમાં શકુની મામાનો રોલ કરનાર એક્ટર ગૂફી પેન્ટલનું 78 વર્ષની વયે નિધન થયુ છે.
વહેલી સવારે 5:45એ NDRFની મદદથી બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં તંત્રએ કડક એક્શન લીધા છે.
ખેડબ્રહ્મા શહેરના પેટ્રોલ પંપ પાસે ઓવર સ્પીડમાં કાર ચાલકે બાઈક પર સવાર પરિવારને અડફેટે લેતા માતા પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું
વાગરા તાલુકાનાં ચાંચવેલ પાસે આવેલ કચ્છીપુરા ગામ ખાતે એક સાથે 25 જેટલાં ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો
ભરૂચના વાગરા તાલુકાના અલાદર ગામ નજીકથી અજાણી યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં પિતા તેમની 3 માસની બાળકીને ઉછાળી-ઉછાળી રમાડી રહ્યાં હતા