Home > diesel
You Searched For "Diesel"
ભાવનગર: ડીઝલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 4 સાગરીતોની પોલીસે કરી ધરપકડ
22 Feb 2023 5:04 AM GMTભાવનગર પોલીસને મળી મોટી સફળતાડિઝલની ચોરી કરતી ગેંગ ઝડપાયઆંતરરાજ્ય ગેંગના 4 સાગરીતોની ધરપકડરૂ. 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયોભાવનગરની વરતેજ પોલીસે...
કેન્દ્ર સરકારે ક્રૂડ, ATF અને ડીઝલ પર વિન્ડફોલ ટેક્સ પર કર્યો વધારો
3 Jan 2023 4:01 AM GMTસરકારે ઓઈલ કંપનીઓને ટેક્સમાં વધારો કર્યો છે અને ડીઝલ તેમજ એવિએશન ઈંધણ પરના વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ...
દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતાં ભાવ વચ્ચે નાણામંત્રીએ કરી મોટી જાહેરાત, વાંચો વધુ...
21 Sep 2022 8:57 AM GMTસમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતાં ભાવથી પરેશાન લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ફ્યૂલ પર મોટું નિવેદન આપ્યું...
સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે પેટ્રોલ અને ડીઝલની અછતના એંધાણ વચ્ચે મહત્વની બેઠક, ખેડૂતોને લગતી સુવિધા આપવા વિચારણા કરાઇ
22 Jun 2022 4:13 AM GMTસુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કલેક્ટર અને પેટ્રોલપંપના માલિકો વચ્ચે ખેડૂતોને થતી સુખાકારીને લઈને મહત્વની બેઠક બોલવામાં આવી હતી.
અમદાવાદ : પેટ્રોલ પંપ પર "નો-સ્ટોક"ના પાટિયા લાગ્યા, પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાતા લોકોને હાલાકી...
17 Jun 2022 10:13 AM GMTછેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની ભારે તંગી સર્જાઈ છે. ઘણા બધા પેટ્રોલ પંપ પર તો પેટ્રોલ-ડીઝલનું વેચાણ બંધ હોવાના પણ બોર્ડ નજરે પડી રહ્યા છે.
અમદાવાદ : છેલ્લા એક વર્ષમાં CNGમાં 51 ટકાનો ભાવ વધારો,પેટ્રોલ-ડિઝલની તુલનાએ CNGમાં હવે નજીવો તફાવત
28 May 2022 10:13 AM GMTઅમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવની સરખામણી હવે CNGના ભાવમાં માત્ર હવે 14 રૂપિયાનું અંતર રહ્યું છે.
વડોદરા : પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાથી વાહનચાલકોમાં ખુશી, સામાન્ય નાગરિકોને મોટી રાહત...
22 May 2022 11:02 AM GMTકેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેને લઈને પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલમાં 7 રૂપિયા જેટલો અંદાજિત...
અમદાવાદ : આજથી નવો ભાવ અમલમાં મુકાયો, પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટતા શહેરીજનોને રાહત
22 May 2022 8:23 AM GMTકેન્દ્ર સરકારે જનતાને મોટી રાહત આપી છે. સરકારે ઈંધણના વધી રહેલા ભાવ ઘટાડવા માટે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે.
ભરૂચ : બળેલી ખો વિસ્તારમાં પેટ્રોલ "ચોર" ટોળકી સક્રિય, સ્થાનિકોમાં રોષ...
5 May 2022 10:54 AM GMTભરૂચ શહેરના સાધના સ્કૂલ નજીક આવેલા બળેલી ખો વિસ્તારમાં પેટ્રોલ ચોરીની ઘટના સામે આવી છે. એકસાથે 10 થી 15 જેટલા વાહનોમાંથી પેટ્રોલ ચોરાતા સ્થાનિકોમાં...
મોંઘવારી સાથે જીવવું મુશ્કેલ, ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડીઝલથી લઈને CNGના ભાવમાં 10 થી 33 ટકાનો વધારો
15 April 2022 4:05 AM GMTપેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ દરરોજ વધી રહ્યા છે. જેના કારણે સામાન્ય માણસ મોંઘવારીની જાળમાં ચારે બાજુ ફસાઈ રહ્યો છે.
અમદાવાદ : વાહનોમાંથી થતાં ડીઝલ ચોરીના કારોબારનો પર્દાફાશ, રૂ. 18 લાખનો મુદ્દામાલ જપ્ત
12 April 2022 11:55 AM GMTઅમદાવાદ શહેરમાં પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરીના કાળા કારોબારનો દાણીલીમડા પોલીસે પર્દાફાશ કર્યો છે.
કેન્દ્ર સરકાર આગામી સપ્તાહમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં આપી શકે છે રાહત
12 April 2022 5:15 AM GMTપેટ્રોલ-ડીઝલની વધતી કિંમત થી કેન્દ્ર સરકાર પણ ઘણી ચિંતિત છે. આ જ કારણ છે કે તેલની કિંમતોને લઈને કેન્દ્ર રાજ્ય સરકાર સાથે સતત વાતચીત કરી રહ્યું છે.