મનોરંજનમાત્ર બે ફિલ્મોથી 3000 કરોડની કમાણી કરનાર આ છે ભારતના નંબર 1 દિગ્દર્શક મોટા કલાકારોની સાથે હવે ફિલ્મ દિગ્દર્શકોમાં પણ ગળાકાપ સ્પર્ધા છે. મોટા દિગ્દર્શકના નામના કારણે ફિલ્મોને પણ ખાસ ઓળખ મળે છે. પરંતુ માત્ર 2 ફિલ્મોથી 3000 કરોડની કમાણી કરવાને કારણે તે હવે ડાયરેક્ટર તરીકે નંબર 1નું સ્થાન ધરાવે છે. By Connect Gujarat Desk 28 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનબોલિવૂડને મંથન,અંકુર જેવી શાનદાર ફિલ્મો આપનાર જાણીતા ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન બોલિવૂડને મંથન,અંકુર જેવી શાનદાર ફિલ્મો આપનાર જાણીતા ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન થયું છે. શ્યામ બેનેગલ જેઓ ઘણા સમયથી બીમાર હતા 90 વર્ષના હતા By Connect Gujarat Desk 23 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનમિર્ઝાપુર 4 ક્યારે આવશે? ડાયરેક્ટરે મિર્ઝાપુર 3ના રિસ્પોન્સ અંગે અપડેટ આપ્યું.. મિર્ઝાપુરની ત્રીજી સીઝન હાલમાં ચર્ચામાં છે. શો ખતમ થઈ ગયો છે, પરંતુ લોકો હજી પણ તેના પાત્ર વિશે વાત કરી રહ્યા છે. ખાસ કરીને જેઓ મૃત્યુ પામ્યા છે. By Connect Gujarat 25 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન'બડે મિયાં છોટે મિયાં'ના ડાયરેક્ટર સુનીલ ગ્રોવરે કરી 'તાંડવ', કોમેડી ઈમેજને થઈ અસર ટીવીની સાથે સુનીલ ગ્રોવરે ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ હાથ અજમાવ્યો છે. By Connect Gujarat 15 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનજાણીતા દિગ્દર્શક રાજકુમાર સંતોષીને જામનગરની કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી By Connect Gujarat 17 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનબૉલીવુડ જગતમાં સામે આવ્યા શોકના સમાચાર, ધૂમ અને ધૂમ 2 ના ડિરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકથી નિધન..... ધૂમ અને ધૂમ 2 જેવી ફીલ્મોના ડિરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકના કારણે નિધન થતાં સમગ્ર બૉલીવુડ જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે. By Connect Gujarat 19 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : બ્રહ્મકુમારીઝમાં 49 વર્ષથી સેવારત પ્રભાદીદી બન્યા આબુ-જ્ઞાન સરોવરના ડિરેક્ટર, સન્માન સમારોહ યોજાયો... ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામનું બી.કે. પ્રભાદીદી છેલ્લા 48 વર્ષથી સંચાલન કરી રહ્યા છે. By Connect Gujarat 10 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનસાઉથની ફેમસ એક્ટ્રેસ મહાલક્ષ્મી શંકરના પતિ રવિન્દર ચંદ્રશેખરની કરાઇ ધરપકડ, 16 કરોડની છેતરપિંડીનો આરોપ..... સાઉથ સિનેમાના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર રવિન્દર ચંદ્રશેખરનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. By Connect Gujarat 09 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશલાખાણી અરમાન ગ્રૂપના ડિરેક્ટર ગુંજન લાખાણીનું બીમારીના કારણે નિધન, મેદાંતા હોસ્પીટલમાં ચાલતી હતી સારવાર.... દેશની અગ્રણી ફૂટવેર કંપની લાખાણી અરમાન ગ્રુપના ડિરેક્ટર ગુંજન લાખાણીનું ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં બુધવારે નિધન થયું હતું. By Connect Gujarat 24 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn