હવે દિવાળી અને છઠ પર મળશે ટિકિટ.! સ્પેશિયલ ટ્રેન સાબરમતીથી દાનાપુર અને ઈન્દોરથી પટના સુધી દોડશે, ચેક લિસ્ટ
દિવાળી અને છઠને ધ્યાનમાં રાખીને રેલવે સાબરમતીથી દાનાપુર અને ઈન્દોર (ડૉ. આંબેડકર નગર) વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે.
દિવાળી અને છઠને ધ્યાનમાં રાખીને રેલવે સાબરમતીથી દાનાપુર અને ઈન્દોર (ડૉ. આંબેડકર નગર) વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ દિવાળીની ઉજવણી નહીં કરે
ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો ન મળતા રોષે ભરાયા હતા. જેના વિરોધમાં APMC ખાતે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
આજકાલ દરેક વસ્તુમાં ભેળસેળ થઇ રહી છે, ત્યાં લોકો વિચારે છે કે બહારના બદલે ઘરે જ કંઇકને કંઇક બનાવીએ. માર્કેટની મીઠાઇ પર તો વિશ્વાસ જ ન કરી શકાય
વડોદરામાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દિવાળીના તહેવાર પૂર્વે મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અયોધ્યામાં દિવાળી આ વખતે અનેક રીતે ખાસ હશે. આમ તો 2017થી અહીં દર વર્ષે દિવાળીએ અનેક રેકોર્ડ સર્જાય છે
શ્રી હરસિધ્ધિ કો ઓપરેટિવ કેડીટ સોસાયટી દ્વારા દિપાવલી ધિરાણ ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.