સાબરકાંઠા : પાણીની તાણ અનુભવતું તખતગઢ ગામ બન્યું "પાણીદાર", ગ્રામજનો માટે કરાય અનોખી સુવિધા...
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામ દ્વારા પાણીનું પાણીદાર વ્યવસ્થાપન કરી બતાવાયું છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામ દ્વારા પાણીનું પાણીદાર વ્યવસ્થાપન કરી બતાવાયું છે.
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગરના માચી ખાતે ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ શરૂ થતાં અહી આવતા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા અંધાર કાછલા ગામે છેલ્લા 2 મહિના ઉપરાંતથી પીવાના પાણીની સમસ્યાના કારણે લોકો હાકાલી ભોગવી રહ્યા છે.
કચ્છના નાના રણ એવા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોને તંત્રના વાંકે તરસ્યા રહેવાનો ઘાટ સર્જાયો છે.
અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં પીવાના પાણીની પરબનું ફૈઝલ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું..