ભરૂચ : ટ્રાફિકને અડચણરૂપ દબાણો અને આડેધડ પાર્ક કરેલા વાહનોના ચાલકો સામે પોલીસે બોલાવી તવાઈ...
ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા મામલે એ, બી અને સી’ ડિવિઝન પોલીસ મથક દ્વારા જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનો અને લારીઓ ઉપર તવાઈ બોલાવી હતી.
ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા મામલે એ, બી અને સી’ ડિવિઝન પોલીસ મથક દ્વારા જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનો અને લારીઓ ઉપર તવાઈ બોલાવી હતી.
સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમના સૌજન્યથી ડ્રાઇવર અને ક્લીનર માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે.ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા કહ્યું છે.
હિટ એન્ડ રન કાયદામાં કડક સજાના વિરોધમાં ડ્રાઇવરોની હડતાળનો આજે બીજો દિવસ છે.
સ્ટેશન રોડ ઉપર વરસાદી પાણી ભરાયા વોટર સ્ટ્રોમની લાઈનના ઢાંકણા ઉચા કરીને પાણીનો નીકાલ કરાયો વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ ખાતે બનેલ હીટ એન્ડ રનની ઘટના તેમજ વડોદરા શહેરમાં ભારદારી વાહનો માતેલા સાંઢની માફક દોડી રહ્યાં છે
ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારના મુખ્ય માર્ગ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય અને માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બનવા પામી છે.