ભરૂચ: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી, કસુંબીનો રંગ ઉત્સવ ઉજવાયો
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી, ભરૂચમાં યોજાયો કાર્યક્રમ, કસુંબીનો રંગ ઉત્સવનું આયોજન.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી, ભરૂચમાં યોજાયો કાર્યક્રમ, કસુંબીનો રંગ ઉત્સવનું આયોજન.
ધારાસભ્યની ગ્રાન્ટમાંથી RCC પેવર બ્લોક રોડનું નિર્માણ, ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરાયું રોડનું લોકાર્પણ.
રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા દિવ્યાંગોને સાધનોની સહાય કરાય, વ્હીલ ચેર અને સાયકલ સહિતના વિવિધ સાધનો અર્પણ કરાયા.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઑક્સીજન પ્લાન્ટનું નિર્માણ, ડી.સી.એમ શ્રી રામ કંપની દ્વારા પ્લાન્ટનું નિર્માણ કરાયું.
ભરૂચમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ટેનિસ કોર્ટ નિર્માણ પામ્યું, રોટરી હોલ ખાતે ટેનિસ કોર્ટનું નિર્માણ.