ભરૂચ ભરૂચ : રોટરી ક્લબ દ્વારા કોરોના દર્દીઓ માટે મેડિકલ સ્ટોર-કોન્સન્ટ્રેટર મશીન સેવાનો પ્રારંભ ભરૂચ શહેરમાં કોરોના દર્દીઓ માટે મેડિકલ સ્ટોર તથા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન સેવાનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 24 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રસ્તાના કામમાં નગરપાલિકાના "રોડા", કોર્પોરેટરે આપી આંદોલનની ચીમકી રસ્તાની કામગીરીમાં પાલિકા તરફથી વિધ્નો ઉભા કરાઇ રહયાં હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાઉન્સીલરે આંદોલનની ચીમકી આપી છે. By Connect Gujarat 19 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : દુકાનો અને મોલમાં પ્રવેશતી વેળા માસ્ક પહેરજો, નહિતર દંડ ભરવા રહેજો તૈયાર ભરૂચમાં પણ રોજના કોરોનાના સરેરાશ 50 જેટલા દર્દીઓ સામે આવી રહયાં છે By Connect Gujarat 10 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : બલેશ્વર ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકની ઉપસ્થિતિમાં યોજાય વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ... ભરૂચ જીલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા મધુબેન ફતેસિંહ વસાવા વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 02 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ગુડ ગર્વનન્સ ડેની નગરપાલિકાઓને મળી ભેટ, વિકાસકામોને વાગી મ્હોર ભરૂચ જિલ્લાની ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ નગરપાલિકાઓમાં વિકાસના કામોને મંજુરીની મ્હોર મારી દેવાય છે By Connect Gujarat 26 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : નવી કોલેજ વિદ્યાર્થીઓ માટે બહુઉપયોગી બની રહેશે : સી.આર.પાટીલ અંકલેશ્વર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના છાત્રોને હવે આર્ટસ અને કોમર્સના અભ્યાસ માટે ભરૂચ કે સુરત સુધી જવાની ફરજ નહિ પડે. By Connect Gujarat 04 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નવા ભરૂચમાં "વિકાસ"ની વણઝાર, જુનામાં "સમસ્યાઓ"ની ભરમાર ભરૂચ શહેરમાં વિકાસની બે પરિભાષા જોવા મળી રહી છે. અમુક વિસ્તારોમાં વિકાસની વણથંભી વણઝાર છે તો અમુક વિસ્તારોમાં સમસ્યાઓની ભરમાર છે By Connect Gujarat 25 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસરથી ભરૂચ સુધીનો માર્ગ બિસ્માર, નાળાઓની અધુરી કામગીરી ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં દાંડી માર્ગની અધુરી કામગીરીના કારણે વાહનચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહયાં છે. By Connect Gujarat 22 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : શકિતનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના રસ્તાનું કારપેટીંગ શરૂ કરાયું ભરૂચ શહેરના શકિતનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના બે કીમીના રસ્તાના રીસરફેસિંગની કામગીરીનો પ્રારંભ કરાયો છે. By Connect Gujarat 21 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn