કોસ્ટા રિકા અને પનામામાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 નોંધાઈ
મધ્ય અમેરિકન દેશો કોસ્ટા રિકા અને પનામામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 માપવામાં આવી હતી
મધ્ય અમેરિકન દેશો કોસ્ટા રિકા અને પનામામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 માપવામાં આવી હતી
એક અહેવાલ મુજબ ભૂકંપથી દેશના બીજા સૌથી મોટા શહેર ગ્વાયાકીલની આસપાસનો વિસ્તાર હચમચી ગયો હતો.
તુર્કીમાં કુદરતી આફતો ઓછી થવાનું નામ જ નથી લેતી ત્યારે બે પ્રાંતોમાં મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરને કારણે ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) એ બુધવારે ચીનના હોટનના દક્ષિણ-પૂર્વમાં 263 કિમી દૂર રિક્ટર સ્કેલ પર 4.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ નોંધ્યો હતો.