જૂનાગઢ: સાસણ ગીર ખાતે ઇકો ઝોનના વિરોધમાં ટ્રેકટર અને બાઈક રેલી યોજી કરાયુ વિરોધ પ્રદર્શન
જૂનાગઢમાં છેલ્લા 60 દિવસથી ઇકો ઝોનના કાયદાને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે.જે અંતર્ગત આજે સાસણ ગીર ખાતે ટ્રેકટર અને બાઈક રેલીનું આયોજન કરીને ઇકો ઝોનનો વિરોધ કરવામાં આવ્યો હતો.