ભરૂચભરૂચ : નબીપુરમાં ઈદ-એ-મિલાદ પર્વની તડામાર તૈયારી, રંગબેરંગી રોશનીથી સમગ્ર ગામ ઝળહળી ઉઠ્યું ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર સાહેબના જન્મદિવસ એટલે કે, ઈદ-એ-મિલાદની ઉજવણી માટે ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં તડામાર તૈયારીઓ સાથે રંગબેરંગી રોશનીથી ગામ ઝળહળી ઉઠ્યું છે. By Connect Gujarat Desk 14 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસરમાં ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદના પર્વને ધ્યાનમાં રાખી પોલીસે યોજી શાંતિ સમિતિની બેઠક... આગામી ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદના પર્વને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે જંબુસર ડીવાયએસપી પી.એલ.ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 11 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદના પર્વને ધ્યાનમાં રાખી એ’ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાય... ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદના પર્વને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 10 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઇદે મિલાદ પૂર્વે નબીપુર ગામે ભવ્ય રેલી યોજાય, મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા મુસ્લિમ સમુદાયના પાવન તહેવારો પૈકીનો એક એટલે કે, ઇદે મિલાદનો પર્વ રવિવારે ઉજવાશે, By Connect Gujarat 08 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આમોદમાં ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી માટે તડામાર તૈયારી, મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહનો માહોલ જિલ્લાના આમોદ શહેર તથા તાલુકામાં ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ સાથે મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 07 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn