ભરૂચ લોકસભા બેઠક પર 69.16 ટકા મતદાન
ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં કુલ – ૬૯.૧૬% મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ ૧૪૯-ડેડીયાપાડા વિધાનસભામાં ૮૩.૯૪ %
ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં કુલ – ૬૯.૧૬% મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ ૧૪૯-ડેડીયાપાડા વિધાનસભામાં ૮૩.૯૪ %
ભરૂચમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ, લોકો મતદાન કરવા પહોંચ્યા મતદાન મથકે. મતદાર યાદીમાંથી નામ થયા ગાયબ, અનેક મતદારો મતાધિકારના ઉપયોગથી રહ્યા વંચિત.ચૂંટણી તંત્રને કરવામાં આવી ફરિયાદ.
ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી
NPP મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે.ભાજપ ગઠબંધન નાગાલેન્ડમાં 39 અને ત્રિપુરામાં 34 સીટો પર આગળ છે.