3 રાજ્યનું ચૂંટણી પરિણામ:ત્રિપુરા અને નાગાલેન્ડમાં ફરીથી ભાજપ સરકાર, મેઘાલયમાં NPPની ઉજવણી
NPP મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે.ભાજપ ગઠબંધન નાગાલેન્ડમાં 39 અને ત્રિપુરામાં 34 સીટો પર આગળ છે.
NPP મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે.ભાજપ ગઠબંધન નાગાલેન્ડમાં 39 અને ત્રિપુરામાં 34 સીટો પર આગળ છે.
ઉમેદવારોના નામની યાદી દિલ્હીમાં બતાવવામાં આવશે જે બાદ એટલે કે, 9 અને 10 નવેમ્બરે દિલ્લીથી ઉમેદવારોના નામો પર આખરી મ્હોર લાગશે.
પંજાબમાં આપનું ઝાડુ ફરી વળતા તમામ મોટા પક્ષો ધરાશયી થયા છે. દેશમાં દિલ્હી બાદ હવે પંજાબ માં પણ આપની સરકાર બની છે.