અમદાવાદ : 24 વર્ષ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે થઈ રહ્યું છે મતદાન, પ્રદેશ હોદ્દેદારોએ કર્યું મતદાન
કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે થયું મતદાન, મતદાન ગુપ્ત રહે તે માટે બેલેટ પેટી મુકવામાં આવી
કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે થયું મતદાન, મતદાન ગુપ્ત રહે તે માટે બેલેટ પેટી મુકવામાં આવી
રાજપીપળામાં ગુજરાત ગૌરવ યાત્રાનું થયું આગમન, ગુજરાત ગૌરવ યાત્રાનું કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત
ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ભાજપ શાસિત આ પહાડી રાજ્યમાં 12 નવેમ્બરે વોટિંગ થશે અને 8 ડિસેમ્બર મતગણતરી થશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ અને ઉમેદવાર નક્કી કરવા તાત્કાલિક મિટિંગ બોલાવી છે.
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને શશિ થરૂર પાર્ટી કાર્યકરો વચ્ચે જઈ રહ્યા છે. કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા ભાગોમાં શશિ થરૂરે પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પાસેથી સમર્થન માંગ્યું છે.
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત પર ફોકસ હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે.
આજે ઈલેક્શન કમિશનની બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ છે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી જાહેર થવાની શક્યતા છે.