વડોદરા : એમ.એસ.યુનિવર્સીટીમાં રજીસ્ટર્ડ ગ્રેજયુએટ કેટેગરીમાં 09 સેનેટ મેમ્બરની ચુંટણી યોજાઇ
રાજયમાં ગ્રામ પંચાયતોની ચુંટણીની સાથે સાથે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બરની ચુંટણીનો જંગ જામ્યો હતો.
રાજયમાં ગ્રામ પંચાયતોની ચુંટણીની સાથે સાથે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બરની ચુંટણીનો જંગ જામ્યો હતો.
ભરૂચ જિલ્લાની 431 ગ્રામ પંચાયતોમાં રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઇ ચુકયો છે.
ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશનની ચૂંટણી ભરૂચ કોર્ટ ખાતે યોજાઇ હતી.
ભરૂચ જિલ્લા પંચાયત શાસક પક્ષ ભાજપના દંડક અનિલ વસાવાનો ફેસબુક પર કૉમેન્ટને લઈ સ્થાનિક યુવાનને અભદ્ર ગાળો બોલતો ઓડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે
લોકસભા અને વિધાનસભાની ચૂંટણી બાદ ગ્રામપંચાયતોની ચૂંટણીમાં પણ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ઉંચુ મતદાન થાય એવા પ્રયત્નો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે
18 હજારમાંથી 10 હજાર ગામોમાં થશે ચુંટણી આજથી આચારસંહિતા આવી અમલમાં 19મીએ મતદાન અને 21મી થશે મત ગણતરી