લોકસભા ચૂંટણી 2024: આવતીકાલે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થશે, ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે
આવતીકાલે લોકસભાની ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે. ચૂંટણી પંચ આવતીકાલે બપોરે 3 કલાકે ચૂંટણીની તારીખો અંગે પત્રકાર પરિષદ યોજવાનું છે.
આવતીકાલે લોકસભાની ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે. ચૂંટણી પંચ આવતીકાલે બપોરે 3 કલાકે ચૂંટણીની તારીખો અંગે પત્રકાર પરિષદ યોજવાનું છે.
લોકસભા ચૂંટણી 2024માં NDA ગઠબંધનનો સામનો કરવા માટે વિરોધ પક્ષોએ ઈન્ડિયા એલાયન્સની રચના કરી છે.
લોકસભા ચૂંટણી 2024ની તારીખ ચૂંટણીપંચ હવે કોઈપણ સમયે જાહેર કરી દે એવી શક્યતા છે, જેને પગલે તમામ રાજકીય પક્ષો ચૂંટણીની પુરજોશમાં તૈયારી કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીને એક સપ્તાહ જેટલો સમય થવાનો છે, પરંતુ વડાપ્રધાન પદ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે.
ચૂંટણી પંચે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર કર્યા છે.
પાકિસ્તાની સેનાએ છેલ્લા ત્રણ દિવસમાં અશાંત બલૂચિસ્તાનમાં એક મોટી કાર્યવાહીમાં 24 આતંકવાદીઓને ઠાર કર્યા છે.