દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર મતદાન,રાષ્ટ્રપતિ મુર્મુ ,રાહુલ ગાંધી સહિતના દિગ્ગજોએ કર્યું મતદાન
દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે બુધવારે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું છે.1.56 કરોડ લોકો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે.
દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે બુધવારે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું છે.1.56 કરોડ લોકો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે.
"વડાપ્રધાન તરીકે, હું ગેરકાયદેસર વસાહતીઓને હાંકી કાઢીશ અને માનવ તસ્કરો પર કાર્યવાહી કરીશ. આ તમને મારું વચન છે," ધલ્લાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું. ધલ્લા પોતે સ્થળાંતરિત પરિવારમાંથી આવે છે
સરકારે અમુક ઈલેક્ટ્રોનિક દસ્તાવેજો જેવા કે CCTV કૅમેરા અને વેબકાસ્ટિંગ ફૂટેજ તેમજ ઉમેદવારોના વિડિયો રેકોર્ડિંગના જાહેર નિરીક્ષણને રોકવા માટે ચૂંટણીના નિયમોમાં ફેરફાર કર્યો
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ મુંબઈ અને રાજ્યના અન્ય ભાગોમાં મતદાનની સુવિધા માટે એક દિવસની ટ્રેડિંગ રજા પાળી છે.
વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન થઇ રહ્યું છે. મતદારોએ વહેલી સવારથી મતદાન મથકો પર લાઇનો લગાવી છે. વાવની આ પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી કરતાં પણ વધુ રસાકસીભરી
મહારાષ્ટ્રના ચૂંટણી જંગમાં કોંગ્રેસે 23 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. યાદીમાં મોટાભાગના નામ વિદર્ભ ક્ષેત્રના છે. કોંગ્રેસે નાગપુર દક્ષિણથી ગિરીશ પાંડવ, વર્ધાથી શેખર શિંદે અને યવતમાલથી અનિલ માંગુલકરને ટિકિટ આપી છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, કેન્દ્રીય ચૂંટણી પંચે આજે બન્ને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે.
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીભર્યો જંગ છેડાયો હતો. આજરોજ જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ભાજપે હેટ્રિક સાથે સતત ત્રીજી વખત સત્તાના સૂત્રો સંભાળશે.