હરિયાણા વિધાનસભમાં બહુમતી સાથે ભાજપે હેટ્રિક લગાવી સત્તાના સૂત્રો સંભાળશે
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીભર્યો જંગ છેડાયો હતો. આજરોજ જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ભાજપે હેટ્રિક સાથે સતત ત્રીજી વખત સત્તાના સૂત્રો સંભાળશે.
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીભર્યો જંગ છેડાયો હતો. આજરોજ જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ભાજપે હેટ્રિક સાથે સતત ત્રીજી વખત સત્તાના સૂત્રો સંભાળશે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેની મતદાનની પ્રક્રિયા સવારે 7 કલાકે શરૂ થઈ હતી,જોકે વોટિંગના પ્રથમદોરમાં મતદારોની ધીમી રફતારે રાજકીયપર્ટીઓમાં ચિંતાનું આવરણ ફેલાવી દીધું હતું.
હરિયાણામાં 22 જિલ્લાની 90 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે સૌથી પહેલા કરનાલમાં મતદાન કર્યું
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન સાંજે 6 કલાકે પૂર્ણ થયું હતું,6 જિલ્લાની 26 બેઠકો પર 239 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
PM મોદીએ ગુરુવારે જમ્મુના કટરામાં એક રેલીને સંબોધિત કરી હતી. કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ હંમેશા થોડા મતો માટે આસ્થા અને સંસ્કૃતિને જોખમમાં મૂકી શકે છે.
ભારત સરકારે જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે,
Featured | દેશ | સમાચાર, જમ્મુ-કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ 17 સીટ માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. અગાઉ 22 ઓગસ્ટે 8 ઉમેદવારની યાદી બહાર પાડી હતી.