વલસાડમાં રાજકીય માહોલ ગરમાયો : ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો નાનાપોંઢા ગમે પહોચ્યા ચૂંટણીનો પ્રચાર કરવા...
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારો પ્રચાર માટે પહોચ્યા હતા
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારો પ્રચાર માટે પહોચ્યા હતા
ઝાડેશ્વર વિસ્તાર સ્થિત ગ્રીનરી હોટલ ખાતે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન બેઠક મળી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા નાયબ કલેક્ટર કચેરી ખાતે ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી અને ભરૂચ વિધાનસભાના 43 કાર્યકરોએ સામૂહિક રાજીનામું ધરી દેતા રાજકારણ ફરી ગરમાયું છે.