રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં નવા પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી
રાજ્યની વિવિધ નગર પાલિકા,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી
રાજ્યની વિવિધ નગર પાલિકા,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી
તાલુકા,જિલ્લા અને નગરપાલિકાઓની આગામી અઢી વર્ષની મુદત માટે પદની નિમણૂકને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી
સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તૈનાતી અંગે કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી છે.
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હરિયાણામાં ભાજપ અને તેના સહયોગી જનનાયક જનતા પાર્ટી (JJP) વચ્ચે બધુ બરાબર નથી.
રાહુલ ગાંધી આ દિવસોમાં અમેરિકાના 6 દિવસના પ્રવાસે છે. ગુરુવારે, તેમણે વોશિંગ્ટન ડીસીમાં નેશનલ પ્રેસ ક્લબમાં મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.