અંકલેશ્વર : DGVCL'ની પ્રિ-મોન્સૂન કામગીરી, વીજ વાયરોને નડતરરૂપ ઝાડની ડાળીઓ દૂર કરાય...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત વીજ વાયરોને નડતરરૂપ ઝાડની ડાળીઓ દૂર કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત વીજ વાયરોને નડતરરૂપ ઝાડની ડાળીઓ દૂર કરવામાં આવી હતી.
અંકલેશ્વર વાલિયા માર્ગની નવીનીકરણની ચાલી રહેલ કામગીરી દરમ્યાન મિટીરીલ નાંખવા ગયેલ હાઈવા ટ્રક ઉપરથી પસાર થઈ વીજ કંપનીની હાઈટેન્શન લાઇનને અડી જતા ચાલકને વીજ કરંટ લાગ્યો હતો.
ડમ્પરની હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરીને માટી ખાલી કરવામાં આવતી હતી. તે દરમ્યાન ચાલુ વીજ તારના થાંભલાના વાયર ડમ્પરની ટ્રોલી સાથે ભરાય જતાં ડમ્પર ચાલકે અંદાજીત 7થી 8 જેટલા વીજ પોલના થાંભલા ઉખેડી નાખ્યા
જિલ્લાના બુબવાણા નજીક શ્રમિકો ભરીને જતાં ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં ટ્રેક્ટરમાં સવાર શ્રમિકોને વીજ કરંટ લાગ્યો હતો.