ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓમાં આગળ પીજી કરવાનું સપનું પૂર્ણ કરવા માંગો છો,બસ આ રીતે પરિક્ષાની કરો તૈયારી
IIT સહિત દેશની ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓમાં માસ્ટર કોર્સ અને પીએચડી પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવવાનું સપનું જોતા ઉમેદવારો હાલમાં ખૂબ જ મહેનત સાથે ગેટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.