Connect Gujarat

You Searched For "exams"

વડોદરા : એમ.એસ.યુનિ.માં પરીક્ષા આપવા જતી વિદ્યાર્થિનીને નડ્યો અકસ્માત, 1 કલાક બાદ પહોચતા સંચાલકોએ પરીક્ષામાં ન બેસવા દીધી...

16 May 2022 10:38 AM GMT
એમ.એસ.યુનિવર્સિટીની હમેશા કોઈને કોઈ બાબતે વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી એક વખત યુનિવર્સિટીના સંચાલકોની મનમાની સામે આવી છે.

PM મોદી આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગે ચર્ચા કરશે, 15 લાખથી વધુ લોકો થશે સામેલ

1 April 2022 3:32 AM GMT
પરીક્ષાઓ પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગેની ચર્ચાની રાહ આખરે પૂરી થઈ છે.

ભરૂચ : બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, જિલ્લા કલેક્ટરે પરિક્ષાર્થીઓને પાઠવી શુભેચ્છા...

28 March 2022 11:13 AM GMT
ભરૂચ શહેર તથા જિલ્લાભરની શાળાઓમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે શહેરની એમીટી શાળા ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરી

આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરુ, ધો 10-12ના આટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

28 March 2022 4:15 AM GMT
આજથી એટલેકે 28મી માર્ચથી ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા શરુ થઇ છે.

ખેડા : ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો…

15 March 2022 11:33 AM GMT
ધો-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની પરિક્ષાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે, ગભરામણ, મુંઝવણ અને ટેન્શન દૂર થાય તે હેતુથી એક દિવસીય...

રાજ્યમાં ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓની એકમ કસોટીને લઇ શિક્ષણમંત્રીએ લીધો મોટો નિર્ણય,વાંચો શું કરી પોસ્ટ

29 Jan 2022 6:34 AM GMT
હવે થી ધો.9થી12ની તમામ સ્કૂલોમાં હવે માસવાર એકમ કસોટીએ શાળા કક્ષાએ જ યોજાશે.

LRD અને PSI ભરતી પરીક્ષા મામલો ફરી નવા વિવાદમાં સામે આવ્યો

22 Jan 2022 6:15 AM GMT
LRD અને PSI ભરતી પરીક્ષા મામલે રોજ નવા નવા વિવાદ સામે આવી રહ્યા છે.

વડોદરા : પેપર લીક થવાની ઘટનાઓ બાદ છાત્રો થયા છે હતાશ, જુઓ વિદ્યાર્થીઓની વ્યથા

4 Jan 2022 11:56 AM GMT
રાજયમાં હેડકલાર્કની પરીક્ષાનું પેપર ફુટવાનો વિવાદ ચાલી રહયો છે ત્યારે અમે પેપર લીક કાંડ બાદ પરીક્ષાર્થીઓની કેવી હાલત છે તે જાણવાનો પ્રયાસ કર્યો.

ભરૂચ : કોરોનાની દહેશત હોવાથી અભ્યાસક્રમ ટુંકો કરી પરીક્ષા લેવા NSUI ની માંગણી

24 Dec 2021 10:13 AM GMT
ઓમીક્રોનના કેસ વધી રહયાં હોવા છતાં સરકાર શાળા- કોલેજો બંધ કરતી નથી ત્યારે એનએસયુઆઇએ અભ્યાસક્રમ ટુંકો કરી પરીક્ષા લેવામાં આવે તેવી માંગણી