ભારતની UPSC વધુ મુશ્કેલ પરીક્ષા કે પાકિસ્તાનની PAS? બંને વચ્ચેનો તફાવત જાતે જ સમજો...
ભારતમાં સિવિલ સર્વિસ પરીક્ષા UPSC દ્વારા લેવામાં આવે છે. IIT GEE પછી UPSC પરીક્ષાને સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે. દર વર્ષે, લાખો લોકો તેના માટે અરજી કરે છે
ભારતમાં સિવિલ સર્વિસ પરીક્ષા UPSC દ્વારા લેવામાં આવે છે. IIT GEE પછી UPSC પરીક્ષાને સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે. દર વર્ષે, લાખો લોકો તેના માટે અરજી કરે છે
અંકલેશ્વર GIDC વિસ્તારનું પરિણામ 91.11 ટકા આવ્યું છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પ્રાસલી ગામે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિષ્ફળ ગયેલી યુવતીએ આત્મહત્યા કરી લેતા તેના પગલાથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
વીર નર્મદ યુનિવર્સિટીની બીકોમની પરીક્ષામાં મિત્રને પાસ કરાવવા બહેનપણી પરીક્ષા ખંડની બારી પર ઊભા ઊભા બુકમાંથી જવાબ લખાવતા પકડાઈ ગઇ હતી.
NEET UG બીજા રાઉન્ડના કાઉન્સેલિંગ માટેની અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે.
રાજ્યમાં આજે ગુજરાત બોર્ડની ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાયું છે. એ સાથે જ ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે