અહો આશ્ચર્ય! 500 દરની ચલણી નોટો પર મહાત્મા ગાંધીજીના બદલે અનુપમ ખેરનો ફોટો
અમદાવાદમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટાને બદલે 500 રૂપિયાની નોટ પર અભિનેતા અનુપમ ખેરનો ફોટો છપાયેલા નકલી ચલણનો પર્દાફાશ થયો છે.
અમદાવાદમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટાને બદલે 500 રૂપિયાની નોટ પર અભિનેતા અનુપમ ખેરનો ફોટો છપાયેલા નકલી ચલણનો પર્દાફાશ થયો છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ દેશના વિવિધ ભાગોમાં ચાલતા નકલી ચલણ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
જિલ્લામાંથી ભારતીય બનાવટની ડુપ્લીકેટ ચલણી નોટોના જથ્થા સાથે પોલીસે 4 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.