નવસારી : વાતાવરણમાં આવતા પલટાના કારણે ખેડૂતો પરેશાન, કૃષિ યુનિવર્સિટી આવી પડખે
નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે
નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે
રાજ્યમાં આજથી માવઠું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે પાકિસ્તાન થી ગુજરાત તરફ આ વરસાદી વાતાવરણ ફેલાશે.
સુકા મલક તરીકે ઓળખાતા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત પાકનું વાવેતર છોડી શેરડીના વાવેતરનો સફળ પ્રયોગ કર્યો છે
ભારે વરસાદથી તાલુકાના ખેડૂતોના કપાસ. ભીડા. ડાંગર અને શાકભાજી જેવા પાકને નુકશાન થયું છે.
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણના કારણે 70 હજાર હેકટર કરતાં વધારે જમીનમાં ખેતીના પાકને નુકશાન
ધરતીપુત્રોએ કર્યા પરંપરાગત ખેતીના શ્રી ગણેશ, જૂની ખેતી પદ્ધતિ દ્વારા ખેડૂતોએ શરૂ કરી ખેતી.