Connect Gujarat

You Searched For "Fashion"

હેર કલર કરીને સ્ટાઇલિશ લુક મેળવવા માંગો છો, તો આ 5 ઘરેલું ઉપાયોથી તમારા વાળને રંગો

30 Nov 2022 10:45 AM GMT
દરેક વ્યક્તિ સુંદર અને સારા દેખાવા માંગતા છે. પોતાની જાતને વધુ સારું બતાવવાની આ ઈચ્છાને કારણે લોકો આજકાલ અલગ-અલગ ઉપાયો અપનાવી રહ્યા છે.

મહિલાઓની ફેશન પર ગુસ્સે થયા આશા પારેખ, કહ્યું- જાડા હોવા છતાં ભારતીય યુવતીયો કેમ લગ્નમાં પહેરે છે વેસ્ટર્ન કપડા

28 Nov 2022 9:53 AM GMT
બોલિવૂડમાં 60-70ના દાયકાની જાણીતી અભિનેત્રી આશા પારેખ તાજેતરમાં ગોવામાં આયોજિત 53માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયામાં હાજરી આપવા આવી હતી.

વાળને મજબૂત કરવા માટે આ રીતે કરો બ્રાઉન સુગરનો ઉપયોગ

28 Nov 2022 5:48 AM GMT
કાળા, લાંબા અને જાડા વાળ દરેકને પોતાની તરફ આકર્ષે છે. વાળને સુંદર બનાવવા માટે લોકો ઘણા મોંઘા હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.

ટી-ટ્રી ઓઈલ નેલ ફંગસનો ઈલાજ છે, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો

26 Nov 2022 11:05 AM GMT
કુદરતી વસ્તુમાંથી જ અમુક દવાઓ ઉપલબ્ધ છે જે આપણને અનેક પ્રકારની સમસ્યાઓથી દૂર રાખવામાં મદદ કરે છે.

શિયાળામાં વાળની ફ્રીઝીનેસની સમસ્યાથી છુટકારો મેળવવા આ ટિપ્સ અનુસરો

23 Nov 2022 6:56 AM GMT
શિયાળાની ઋતુમાં માથાની ચામડી અને વાળની શુષ્કતા ઘણી વધી જાય છે. જેના કારણે વાળમાં ફ્રીઝીનેસની સમસ્યા પણ વધી જાય છે.

વાળ ખરવાની સમસ્યાને દૂર કરવા માટે આ સરળ ટિપ્સ અનુસરો

22 Nov 2022 12:44 PM GMT
વાળ ખરવાની સમસ્યા વધુ બનતી જાય છે, વૃદ્ધાવસ્થામાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે. જો કે નાની ઉંમરે વાળ ખરવા અને સફેદ થવા એ ચિંતાનો વિષય છે.

જો તમે પણ તમારી ત્વચા પર કુદરતી ચમક ઈચ્છો છો,તો અપનાવો આ 3 આયુર્વેદિક ઉપાયો

20 Nov 2022 12:37 PM GMT
જો તમે મેકઅપ વિના ચહેરામાં ચમક મેળવવા માંગતા હોવ તો કુદરતી રીતે ત્વચાની સંભાળ રાખો.

પગની કાળાશ દૂર કરવા માટે આ સરળ ટિપ્સ અનુસરો

18 Nov 2022 5:56 AM GMT
સ્ત્રીઓ ચહેરાની સુંદરતા પર ધ્યાન આપે છે, પરંતુ પગની સુંદરતાને અવગણના કરે છે. સુંદર દેખાવા માટે ચહેરાની સાથે પગ પર પણ ધ્યાન આપવામાં આવે છે.

સુંદર ત્વચા મેળવવા માટે, રાત્રે સૂતા પહેલા આ વસ્તુઓથી તમારા ચહેરાની મસાજ કરો...

13 Nov 2022 6:20 AM GMT
જો તમે પણ શિયાળામાં ત્વચાની સુંદરતા જાળવી રાખવા માંગતા હોવ તો રોજ રાત્રે સૂતા પહેલા આ વસ્તુઓથી ચહેરા પર મસાજ કરો.

શિયાળામાં ત્વચાને સુંદર રાખવા માટે આ 5 જરૂરી ટિપ્સ અનુસરો

12 Nov 2022 12:08 PM GMT
આ ઋતુમાં આપણી ત્વચા ડ્રાય થઈ જાય છે, જેના કારણે સતત ખંજવાળ આવતી રહે છે. ધ્યાન ન આપવાના કારણે અનેક રોગોનું જોખમ વધી જાય છે.

એલોવેરા સિવાય અન્ય કયા ઘરગથ્થુ ઉપાયોથી કરચલીઓથી છુટકારો મળી શકે છે, જાણો વધુ માહિતી...

10 Nov 2022 6:17 AM GMT
વધતી ઉંમરની સાથે સાથે આપણી ત્વચા ઢીલી અને નાજુક બની જાય છે જેના કારણે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે.

ગળા પર જમા થયેલ મેલથી છૂટકારો મેળવવા માટે આ ટીપ્સ જરૂરથી અપનાવો...

6 Nov 2022 5:50 AM GMT
ગરદન પર મૃત ત્વચા જમા થવાથી વ્યક્તિએ કાળાશનો સામનો કરવો પડે છે. ક્યારેક વધારે પડતો પરસેવો આવવાથી ગરદન કાળી દેખાવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા...