અંકલેશ્વર: GIDCની ફિકોમ ચોકડી નજીક ચાલુ ટ્રકમાંથી ક્લીનર પટકાયો, ટ્રકના ટાયર ફરી વળતા ગંભીર ઇજા !
અંકલેશ્વર જીઆઇડીસીની ફિકોમ ચોકડી નજીકથી પસાર થતી ટ્રકમાંથી ક્લીનર નીચે પટકાતા તેના પર ટ્રકના ટાયર ફરી વળતા અકસ્માત સર્જાયો હતો
અંકલેશ્વર જીઆઇડીસીની ફિકોમ ચોકડી નજીકથી પસાર થતી ટ્રકમાંથી ક્લીનર નીચે પટકાતા તેના પર ટ્રકના ટાયર ફરી વળતા અકસ્માત સર્જાયો હતો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સાબર ડેરી નજીક ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારે નાણાકીય મામલે બાળકીનો વેચાણ કરવાના મામલે નવો ખુલાસો સામે આવ્યો હતો,
અંકલેશ્વર નજીક આવેલ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હેવાન 55 વર્ષીય પિતાએ પ્રથમ પત્નીની હયાતીમા જ અન્ય એક મહિલાને પત્ની તરીકે ઘરમાં લઇ આવ્યા બાદ પતિનું ઘર છોડી પિયરમાં રહેતી પત્નીનું અવસાન થોડા વર્ષો પૂર્વે થયું હતું.
સુરતના ચોક બજાર વિસ્તારમાં સગા પિતાએ પુત્રીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.18 વર્ષીય પુત્રી રસોઈ બનાવતા શીખતી ન હોવાથી પિતાએ આવેશમાં આવી કુકરથી તેના પર હુમલો કર્યો હતો.
આ સમયે મનોરંજન જગતમાંથી ખૂબ જ હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું 11 સપ્ટેમ્બરે નિધન થયું હતું.
તાજેતરમાં, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં અભિનેત્રી ડિલિવરી પહેલા બાપ્પાના આશીર્વાદ લેવા ગઈ હતી.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જેસીંગપુરા ગામે પ્રેમી-પ્રેમિકા પ્રેમમિલાપ કરી રહ્યા હતા, ત્યારે તેઓના મિલનમાં ભંગ પડ્યો હતો.
સંબંધોને શરમાવે તેવી ઘટના સાબરકાંઠા જીલ્લાના તલોદમાં નોધાઈ છે જેમાં સગા સગીર ભાઈ પીતા અને મિત્રએ સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી છે.