વડોદરા: પિતા-પુત્રએ રૂપિયા 60 હજારની લેતીદેતીમાં પાડોશીની કરી હત્યા
વડોદરાના છાણી વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે પિતા પુત્ર સહિત 3 આરોપીની ધરપકડ કરી હતી.
વડોદરાના છાણી વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે પિતા પુત્ર સહિત 3 આરોપીની ધરપકડ કરી હતી.
નર્મદા જિલ્લાના દેડિયાપાડાની સગીરાને એક વિધર્મી યુવાને પોતાની ઓળખ છુપાવી લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું.
કેનેડિયન પ્રાંત ઓન્ટારિયોમાં 56 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિની તેના પુત્ર દ્વારા તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ચર્ચામાં છે. ઈજાના કારણે જાડેજા હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિંગ કરી રહ્યો છે
વ્યક્તિ ગમે તેટલો મોટો થઈ જાય, તેણે તેના મૂળને ભૂલવું ન જોઈએ. આવી જ ઘટના ભારતીય ટીમના એક ખેલાડીના પરિવાર સાથે જોવા મળી છે.
હિંમતનગરના વક્તાપુર ગામે માતાને માર મારતા દારૂડિયા પિતાની તેમના જ 2 દીકરાઓએ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે.
શહેરમાં માત્ર 14 દિવસની બાળકીનું મોત નીપજ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાત્રે માતાએ દૂધ પાવાનો પ્રયાસ કર્યો હતો