ગુજરાતભાવનગર: પિતાએ જ પુત્રની હત્યા કરતા ચકચાર, પોલીસે તપાસ શરૂ કરી ભાવનગરમાં પિતાએ જ પુત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 26 Apr 2023 13:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ભૂતપ્રેત હોવાનું કહી કેશોદના એક ગામની દીકરી પર સગા પિતા સહિત પરિવારના 7 લોકોનો અત્યાચાર મળતી માહિતી અનુસાર, જુનાગઢના કેશોદ તાલુકાના એક ગામની પુત્રવધૂ પોતાની 3 દીકરી સાથે પતિથી છેલ્લાં 7 વર્ષથી અલગ રહે છે. By Connect Gujarat 30 Mar 2023 13:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પોતાની જ દિકરી સાથે છેલ્લા 1 વર્ષથી આચરતો હતો દુષ્કર્મ, પોલીસે કરી હવસખોર બાપની ધરપકડ..! તાલુકાના એક ગામમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સગા બાપને તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 20 Mar 2023 15:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત'હું તમને નફરત કરું છું પપ્પા, તમે મને ક્યારેય દીકરી ન ગણી' સુસાઈડ નોટ લખી વિદ્યાર્થીનીનો આપઘાત..! ગુજરાતના ધોરાજીમાં ધોરણ 11ની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. By Connect Gujarat 13 Mar 2023 09:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશOYOના ફાઉન્ડર રિતેશ અગ્રવાલના પિતાનું નિધન, 20મા માળેથી પટકાતા મોત OYO રૂમ્સના સ્થાપક રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલનું શુક્રવારે તેમના એપાર્ટમેન્ટના 20મા માળેથી પડી જવાથી મોત થયું હતું. By Connect Gujarat 11 Mar 2023 08:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : પુત્રવધૂ સાથે અનૈતિક સંબંધની આશંકામાં પુત્રએ જ કરી પિતાની હત્યા... ધોળકા તાલુકાના બેગવા ગામમાં પુત્રવધૂ સાથે અનૈતિક સંબંધની આશંકામાં પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, By Connect Gujarat 03 Mar 2023 16:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ટ્રેક્ટર ચલાવતા પિતાના ખોળામાંથી 2 વર્ષની દીકરી નીચે પડી, ચગદાઇ જતા મોત નીપજયું સરથાણા નેચર પાર્ક ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ કરતા ચાલુ ટ્રેકટરમાં ડ્રાઇવર પિતાના ખોળામાંથી 2 વર્ષની માસૂમ દીકરી નીચે પડી જતા ટાયર નીચે કચડાઈ ગઈ હતી. By Connect Gujarat 01 Mar 2023 11:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : પિતાએ પોતાની મિલકત ટ્રસ્ટના નામે કરી, તો બન્ને દીકરાએ મિલકત પરત લેવા હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા... પિતાએ તેમની તમામ મિલકતો ટ્રસ્ટને દાનમાં આપી દેતા તેમના બન્ને પુત્રોએ મિલકત મેળવવા હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. By Connect Gujarat 16 Feb 2023 17:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પુત્રીઓના લગ્નમાં સ્વર્ગીય માતાએ મૂર્તિ સ્વરૂપે આર્શીવાદ આપ્યા,પિતાએ બનાવડાવી માતાની મુર્તિ અંકલેશ્વરના પિયુષ પટેલ જેવો વ્યવસાયે બિલ્ડર અને સામાજિક કાર્યકર છે. તેઓના પત્ની સ્વ. દક્ષાબેનનું બે વર્ષ પૂર્વે અવસાન થયું હતું. By Connect Gujarat 06 Feb 2023 12:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn