રાજકોટ : ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલાએ ભર્યું નામાંકન, કહ્યું : ક્ષત્રિય સમાજના સાથ-સહકારની જરૂર
ક્ષત્રિય સમાજ સાથે ગાંધીનગરમાં વાટાઘાટો ચાલી રહ્યો છે.
ક્ષત્રિય સમાજ સાથે ગાંધીનગરમાં વાટાઘાટો ચાલી રહ્યો છે.
શહેર 142 સયાજીગંજ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાએ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.
રાજ્યના ચર્ચિત યુવા ચહેરામાંથી એક ચહેરો એટલે અલ્પેશ ઠાકોર. અલ્પેશ ઠાકોરને ભાજપે ગાંધીનગર દક્ષિણથી ટિકિટ આપી છે
વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર છેલ્લી 6 ટર્મથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જંગી બહુમતી સાથે જીત મેળવી રહ્યા હતા.