અંકલેશ્વર: પાનોલીની RSPL કંપનીમાં આગનું તાંડવ,અગનજ્વાળાના કારણે લોકોના જીવ તાળવે ચોંટયા
RSPL કંપનીમાં આજરોજ સમી સાંજે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું
RSPL કંપનીમાં આજરોજ સમી સાંજે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું
કેશવલાલ શોપિંગ સેન્ટરના ધાબા પર રહેલી સોલર પેનલોમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી.
અંકલેશ્વર મામલતદાર કચેરી પાછળ ઝાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વરમાં કલરનું ઉત્પાદન કરતી એશિયન પેઇન્ટસ કંપના થેલીક ડિવિઝનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
શામળાજી-હિંમતનગર હાઇવે પર આવેલ અસાલ ગામે છેલ્લા 4 માસથી બંધ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
એક મોટી દુર્ઘટના બની હતી જેમાં મોડી સાંજે બેંગલુરુ શહેરના આનેકલ તાલુકામાં એક ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી
અંકલેશ્વમાં નેશનલ હાઇવે 48ને અડીને આવેલા સ્ક્રેપ ગોડાઉનમાં ગત રાત્રીના આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.