ક્રિમિયાને જોડતા એકમાત્ર પુલ પર વિસ્ફોટ બાદ આગ, રશિયાની મુસીબતો વધશે
યુક્રેન યુદ્ધ વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાને ક્રિમિયા સાથે જોડતા એકમાત્ર પુલ પર એક લારીમાં વિસ્ફોટ થયો હતો.
યુક્રેન યુદ્ધ વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાને ક્રિમિયા સાથે જોડતા એકમાત્ર પુલ પર એક લારીમાં વિસ્ફોટ થયો હતો.
નોઈડાના સેક્ટર-3માં શુક્રવારે બપોરે એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ બપોરે 3.30 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી.
દહેજ સેઝ 2માં આવેલ રોહા ડાયકેમ કંપનીમાં ગતરોજ રાત્રિના સમયે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
શિરડીથી દર્શન કરી પરત ફરતી વખતે વડોદરાના પરિવારને અંકલેશ્વર પાસે નેશનલ હાઇવે નંબર 48 પર અગમ્ય કારણોસર કારમાં એકાએક આગ લાગી હતી
ગાંધીનગરના કલોલ ખાતે સઈજ જીઆઇડીસીમાં આજે રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા આલમપુર ગામ પાસે 2 ટ્રક અને કાર વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.
તાપી જિલ્લાના ઉચ્છલ ગામે માર્ગ અને મકાન વિભાગના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી.