વડોદરા : કારેલીબાગ વિસ્તારની દુકાનમાં આગ ફાટી નીકળતા નાસભાગ, ફાયર ફાઇટરો દોડ્યા...
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરી હતી.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરી હતી.
ભાવનગર શહેરના કુંભરવાડા વિસ્તારના ખુલ્લા પ્લોટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરો દોડ્યા હતા
કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ શોર્ટ સર્કિટના કારણે આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના જૂના પાદરા રોડ પરની દુકાન સહિત અન્ય 2 સ્થળોએ આગના બનાવ બન્યા હતા.
રીંગરોડ સ્થિત રઘુકુળ માર્કેટ-2માં આવેલ વીજ કંપનીની મીટર પેટીમાં ગત રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં ભારે નાસભાગ મચી હતી.
સુરત શહેર હજીરા નજીક મોરા ગામમાં એક ખાનગી બસમાં આગ ફાટી નીકળી હતી.