હોંગકોંગમાં મોટો અકસ્માત, 8 બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં 36 લોકોના મોત
હોંગકોંગના એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાં એક બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં આગ લાગી, જેમાં 36 લોકો માર્યા ગયા અને કેટલાક અન્ય ફસાયા. શહેરની ફાયર સર્વિસે બુધવારે જાહેરાત કરી.
હોંગકોંગના એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાં એક બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં આગ લાગી, જેમાં 36 લોકો માર્યા ગયા અને કેટલાક અન્ય ફસાયા. શહેરની ફાયર સર્વિસે બુધવારે જાહેરાત કરી.
ભરૂચ શહેરના એબીસી સર્કલ પાસે આવેલા ગોલ્ડન સ્કવેર શોપિંગ સેન્ટરના નવમાં માળ પર આગની ઘટના બની હતી,જેના કારણે અન્ય ઓફિસમાં કામ કરતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી બ્રિજ નજીક નેશનલ હાઇવે પર સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચના ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અને શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગની બે ઘટનાઓ સામે આવી હતી.
પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક MG મોટર્સના સ્ક્રેપ વેન્ડર ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા હાલોલ, કાલોલ, ગોધરા સહિત ખાનગી ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
અંકલેશ્વર જીઆઇડીસીમાં ગણેશ સ્કેવરમાં આવેલ કપડાની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.4 જેટલા ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો