ભરૂચ:દિવાળીના દિવસે શહેરમાં 11 જેટલી જગ્યાએ લાગી આગ, ફાયર ફાયટરો થયા દોડતા
પ્રકાશના પર્વ દિવાળી પર ભરૂચ શહેરમાં આગના કુલ 11 બનાવ બનતા ફાયર ફાયટરો દોડતા થયા હતા જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી
પ્રકાશના પર્વ દિવાળી પર ભરૂચ શહેરમાં આગના કુલ 11 બનાવ બનતા ફાયર ફાયટરો દોડતા થયા હતા જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી
એક મોટી દુર્ઘટના બની હતી જેમાં મોડી સાંજે બેંગલુરુ શહેરના આનેકલ તાલુકામાં એક ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી