દેશ અખનૂરમાં સેનાની એમ્બ્યુલન્સ પર આતંકીઓએ ફાયરિંગ કર્યું જમ્મુ-કાશ્મીરના અખનૂરના બટ્ટલ વિસ્તારમાં આતંકીઓએ સેનાની એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો. આતંકીઓના આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.સતર્ક સૈનિકોએ સંભવિત આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. By Connect Gujarat Desk 28 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ Big Breaking:એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા... બાબાના પેટમાં 2થી 3 ગોળી વાગી હતી. ત્યારબાદ તેમને તરત જ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ગોળી વાગવાથી ગંભીર ઇજાના પગલે સિદ્દિકીનું મોત નીપજ્યું છે.. By Connect Gujarat Desk 13 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા આફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર ભારે ફાયરિંગ, 8 તાલિબાનીના મોત,16 ઘાયલ દુનિયા | Featured | સમાચાર , તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ગઈરાત્રે ભારે ફાયરિંગ થયું હતું. ઓછામાં ઓછા 8 તાલિબાની માર્યા ગયા By Connect Gujarat Desk 10 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મણિપુરમાં ઉગ્રવાદીઓનું જોર ફરી વધ્યુ, ગોળીબારમાં 5 લોકોના મોત Featured | દેશ | સમાચાર, મણિપુરમાં ઉગ્રવાદીઓનું જોર વધી રહ્યું છે. ડ્રોનથી બોમ્બ અને રૉકેટ હુમલો કર્યા બાદ મૈતેઇ અને કુકી ઉગ્રવાદીઓમાં હવે આમને-સામને જંગ શરૂ થઇ ચુકી છે. By Connect Gujarat Desk 08 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ટ્રમ્પ પર હુમલા બાદ ફરી બર્મિંગહામના નાઈટ ક્લબમાં ફાયરિંગ સાત લોકોનાં મોત બર્મિંગહામ પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 9 લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર છે. By Connect Gujarat 14 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર પર પીએમ મોદીનું નિવેદન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલ ગોળીબાર પર પીએમ મોદીએ આપ્યું નિવેદન, હુમલાને લઈને ખૂબ જ ચિંતિત છું. હું આ ઘટનાની સખત નિંદા કરું છું. By Connect Gujarat Desk 14 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો, ગોળી કાન પર વાગી અમેરિકામાં આ દિવસોમાં ચૂંટણીનો માહોલ છે અને રાષ્ટ્રપતિ પદની રેસમાં આગળ ચાલી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગ થયું હતું. By Connect Gujarat Desk 14 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મણિપુરમાં ગોળીબાર: કુકી અને મેઈતેઈ જૂથો વચ્ચે ફાયરિંગ, જાનહાની નહીં મંગળવારના રોજ મણિપુરના લુવાંગસનોલ સેકમાઈમાં કુકી અને મેઈતેઈ જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો. By Connect Gujarat 24 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરીંગ, બે બાઈક સવારોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું By Connect Gujarat 14 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn