અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો, ગોળી કાન પર વાગી
અમેરિકામાં આ દિવસોમાં ચૂંટણીનો માહોલ છે અને રાષ્ટ્રપતિ પદની રેસમાં આગળ ચાલી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગ થયું હતું.
અમેરિકામાં આ દિવસોમાં ચૂંટણીનો માહોલ છે અને રાષ્ટ્રપતિ પદની રેસમાં આગળ ચાલી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગ થયું હતું.
મંગળવારના રોજ મણિપુરના લુવાંગસનોલ સેકમાઈમાં કુકી અને મેઈતેઈ જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો.
લખતરના ઇંગરોળી ગામ પાસે ગુજસીટોક ગુનાના પેરોલ જમ્પ આરોપીઓ દ્વારા પોલીસ પર ફાયરિંગનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી.
દતિયા તાલુકાના રેંડા ગામમાં જૂની અદાવતમાં ગોળીબાર થતા 5 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે.
મુંબઈના પાલઘર નજીક ચાલુ ટ્રેનમાં ફાયરિંગ, જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં RPFના જવાને કર્યું ફાયરિંગ.