રાજકોટ : સરકાર વાત અમારી સાંભળો, સહાય નથી જોઇતી, અમારા પરિવારના મોભીને પાછા લાવો...
દીવ, કોડીનાર, પોરબંદર પંથક તેમજ વિવિધ વિસ્તારોના આશરે 558 જેટલા માછીમારો પાડોશી દેશ પાકિસ્તાનની જેલોમાં બંધ છે